Venture Katalyst
About Committee
આ સમિતિનો મુખ્ય કાર્ય જ્ઞાતિને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવાનું છે. આર્થિક રીતે સમૃદ્ધ બનવા માટે વ્યાપાર જ એક એવું માધ્યમ છે જેનાથી જ્ઞાતિજન સમૃદ્ધ થઈ શકે આ માટે આ સમિતિ બિઝનેસ સ્ટાર્ટઅપથી કરીને ક્ધઝયુમર સુધી પ્રોડક્ટ પહોંચી શકે ત્યાં સુધીનું યોગ્ય માર્ગદર્શન આપશે. અગર જો કોઈ જુનો બિઝનેસ વ્યવસ્થિત નફો નહીં કરતો હોય તો તેને પણ યોગ્ય માર્ગદર્શન પુરુ પાડશે. આની માટે સમસ્ત મહાજને એક વ્યવસ્થિત દરેક ક્ષેત્રના નિષ્ણાંતોની ટીમ બનાવી છે જેનાથી જ્ઞાતિ આર્થિક તેમજ નાણાંકીય રીતે સમૃદ્ધ થાય. આ સમિતિ દરેક સલાહ સૂચન વિનામૂલ્ય આપશે.
Committee Events
View PDF & Videos

Committee Members

Back to Committee List