ByLaws Guidance Committee
કાયદાકીય સમિતિ
About Committee
૧) શ્રી કચ્છી દશા ઓશવાલ જૈન જ્ઞાતિ મહાજનો,જ્ઞાતિ ના ટ્રસ્ટો તથા જ્ઞાતિ ની અન્ય સંસ્થાઓ ને વહીવટ ચલાવવા માટે સંસ્થાઓ ના મતભેદો કે કાયદાકીય દ્રષ્ટિએ જ્યાં પણ જરૂરત જણાય ત્યાં માર્ગદર્શન આપવું. ૨). જ્ઞાતિજનો ને પણ જ્યાં પણ જરૂરત જણાય ત્યાં જરૂરી માર્ગદર્શન આપવું, કાયદાકીય નિષ્ણાતોની યાદી બનાવવી , એ યાદી અનુસાર એમના જટિલ પ્રશ્નો માં એ નિષ્ણાત યોગ્ય સલાહ / માર્ગદર્શન આપે એમાં સમિતિ માર્ગદર્શન આપશે. ૩). મહાજનો , ટ્રસ્ટો, સંસ્થાઓ ને પ્રોપર્ટી ને લગતા પ્રશ્નો માં તેમજ સરકારી કર્યો માં યોગ્ય માર્ગદર્શન આપવું. ૪).જ્ઞાતિ માં અત્યારે છુટા - છેડા નું પ્રમાણ વધતું હોવાથી એમના સાંસારિક જીવન માં સંવાદિતા અને એકતા જળવાઈ રહે ત્યાં કાયદાકીય આંટી-ઘૂંટી માં સહાયરૂપ થાય એવું માર્ગદર્શન આપવું.
Committee Events
View PDF & Videos

Back to Committee List