KDO Global Card
About Committee
કચ્છી દશા ઓશવાલ જૈન જ્ઞાતિજનોની એક આગવી ઓળખ ઊભી કરવા, સમસ્ત કચ્છી દશા ઓશવાલ જૈન મહાજનના વિવિધ પ્રકલ્પોના લાભ મેળવી શકે, તેમાં સહયોગી બની શકે, જૈન માયનોરીટી સહ અન્ય લાભો મેળવી શકાય તે માટે આ કે.ડી.ઓ. ગ્લોબલ કાર્ડ નું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત કચ્છી દશા ઓશવાલ જૈન મહાજન દ્વારા થયેલ વિવિધ જોડાણ (ઝશા-ઞા) જેવા કે મેટ્રોપોલીસ લેબ, વિવિધ હૉસ્પિટલ, ભણતર ક્ષેત્રે, વિવિધ કોલેજો સાથેનું જોડાણના લાભ સાથે થોડા સમયમાં શરૂ થનારા કોઈપણ માહિતી માટેનું કોલસેન્ટર આમાં સામેલ છે. અન્ય વ્યવસાયિક ગૃહો દ્વારા ઉપલબ્ધ કરાયેલ ડીસ્કાઉન્ટ સેલના લાભ પણ કાર્ડ ધારકને મળશે.
Committee Events

Back to Committee List