Business Committee
વ્યાપાર કોર્ડિનેટર
About Committee
૧) આપણા જ્ઞાતિજનો વચ્ચેજ આપણો વ્યાપાર / ધંધો થવો જોઈએ. ૨) વ્યાપાર ની નવી નવી ક્ષિતિજો વિકસાવવી. ૩) દરેક રાજ્ય માં / વિભાગ માં સેન્ટર બનાવવા તેની કમિટી બનાવવી અને તેઓ દર મહિને /ત્રણ મહિને મળી આપસમાં ધંધા નો વિકાસ કરવો અને વ્યવસાય માં નિપુણ કરવા, નવા ધંધાવાળા ને આગળ લાવવું તેમને શક્ય તન/મન/ધન ની મદદ કરવા માર્ગદર્શન આપવું. ૪) આપણા જ્ઞાતિજનો નો ધંધો આપણી જ્ઞાતિની સાથે સાથે બીજી જ્ઞાતિ સાથે થાઈ તે પ્રયત્નો કરીને સફળ થવું. ૫) પ્રશિક્ષણ /ટ્રેનિંગ આપી ને જ્ઞાતિજન ને ઉત્સાહિત કરવા આંતરરાષ્ટ્રીય સ્તરે તેઓ ઉભા રહી શકે તેમજ ઔદ્યોગિક સ્તરે ઉભા રહી ને તેમની સાથે પણ ધંધો કરવા. ૬) અલગ અલગ ક્ષેત્ર માં જ્યાં પ્રગતિ છે એવા વ્યવસાય ધ્યાન કરીને તે ક્ષેત્ર માં આપણા જ્ઞાતિજનો ને વાળવા ધ્યાન આપવું. ૭) ઓછી લાગત સાથેના વ્યવસાય અને વધુ આવક થાય એવા ક્ષેત્ર માં વિશેષ ધ્યાન આપવું. ૮) બધામાં નવીન ઉર્જા નું સિંચન કરવું તથા સકારાત્મક ભાવ સાથે વ્યવસાય કરવું અને પ્રશિક્ષણ આપવું. ૯) ૬૦ વર્ષ સુધી ના શારીરિક - માનસિક સક્ષમ દરેકને કાર્ય તરફ વાળવા. ૧૦) પગભર / શ્રીમંત થયા બાદ અન્ય જ્ઞાતિજન ને ઉપર લાવવા, જ્ઞાતિ ની દરેક સંસ્થામાં મદદરૂપ થવાની ભાવના જાગૃત કરવી. ૧૧) જ્ઞાતિ ની વ્યવસ્થા તૈયાર કરવા વેબસાઈટ પર બધાએ પોતાની માહિતી મુકવી. ૧૨) નાણાકીય વ્યવસ્થા માટે માર્ગદર્શન.
Committee Events
View PDF & Videos

Back to Committee List