Women Empowerment
મહિલા સશક્તિકરણ
About Committee
આપણા ઘરોમાં નારીનું સ્થાન દાદી-બા-પત્ની-વહુ તરીકે, કુટુંબના આઘારસ્તંભ સમાન છે. આપણો નારી સમાજ જમાનાનુસાર કેળવણી/સંસ્કાર પામીને સમાજમાં પોતાનું યોગ્ય સ્થાન પામે એવં એ પામવા માટે યોગ્ય કેળવણી / માર્ગદર્શન મળે તે માટે આ સમિતિની રચના કરવામાં આવેલ છે. નારી સશક્તિકરણ સંમેલનમાં નક્કી થયા મુજબ પ્રવૃત્તિઓની જાહેરાત થશે.
Committee Events
View PDF & Videos

Back to Committee List